ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન મેચ પર હુમલાનો ખતરો, આતંકી સંગઠન ISએ આપી ધમકી

સમય ક્રાંતિ ન્યૂઝ..

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) એ આવતા મહિને ન્યૂયોર્કમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની  ટી-20 વર્લ્ડ કપ મેચ પર હુમલો કરવાની ધમકી આપી છે. જેને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના અધિકારીઓએ બુધવારે કહ્યું કે તેઓ સુરક્ષા વધારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ISએ બ્રિટિશ ચેટ સાઈટ પર નાસાઉ કાઉન્ટીના આઈઝનહોવર પાર્કમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી, જેના ઉપરથી ડ્રોન ઉડી રહ્યા હતા.જેમાં તારીખ 9/06/2024 બતાવવામાં આવી હતી, જે ભારત-પાકિસ્તાન મેચની તારીખ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ભારત-પાકિસ્તાન મેચ અમેરિકન સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને કટ્ટર હરીફ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. ભારતીય લોકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર વર્લ્ડ કપની મેચ લાઈવ જોઈ શકશે. જ્યારે મોબાઈલ અને ટેબલેટ યુઝર્સ ડિઝની હોટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ માણી શકશે

Related Posts
મહિલા T20 એશિયા કપમાં ભારતીય ટીમે UAEની ટીમને 78 રનથી હરાવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટી20 એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે સતત બે Read more

હાર્દિક-નતાશાના છૂટાછેડા થયા, દિકરો અગસ્ત્ય કોની સાથે રહેશે? ભાવુક પોસ્ટમાં ક્રિકેટરે કરી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સત્તાવાર રીતે પત્ની નતાશા સ્ટેનકોવિકથી (Natasha Stankovic) અલગ થઈ ગયા છે. Read more

BCCI લેવા જઈ રહી છે મોટો નિર્ણય, હવે સ્ટાર ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાજેતરમાં જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં Read more

T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી