વ્યારા તાલુકાનાં ચાંપાવાડી અને ચિખલી ગામનાં સ્વ સહાય જૂથોનાં કુલ-૩૦૦ જેટલા બહેનોને મતદાન અંગે જાગૃત કરાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ યોજાનાર છે આ ચુંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે હેતુસર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ચુંટણીમાં નવા મતદારો, યુવાનો, મહિલાઓ વધુમાં વધુ પોતાની ભાગીદારી નોંધવે તે માટે તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીની મિશન મંગલમ યોજના અંતર્ગત વ્યારા તાલુકાનાં ચાંપાવાડી અને ચિખલી ગામનાં સ્વ સહાય જૂથોનાં કુલ-૩૦૦ જેટલા બહેનોને મતદાન અંગે જાગૃતિ તે માટે મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત મતદાન જાગૃતિ અંગે ક્વીઝ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યુ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ બહેનોને મતદાન અવશ્ય મતદન કરીશું ના શપથ ગ્રહણ કર્યા હતા.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી