સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપૂરા ગામની સીમમાં સાયકલ પર જઈ રહેલા સાયકલ ચાલકને ટ્રક ચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો.જે અકસ્માતના બનાવમાં સાયકલ પર સવાર જશવંત ગામીતનું મોત નીપજ્યું હતું.
બનાવને લઇ વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.જે માહિતી 2.30 કલાકે મળી હતી.