સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના વીરપુર ગામે રહેતા નિરંજનાબેન મેહુલભાઈ પટેલ ને પોતાના ઘરે કોઈક ઝેરી સાપ કરડી ગયો હતો બનાવની જાણ પરિવાર ને થતાં તેમને
વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર અપાઈ હતી જે બાબતે વ્યારા પોલીસ મથકે તબીબ દ્વારા જાણ કરી હતી જેની વિગત સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..