સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકા ના ચિખલદા ગામે આવેલ હનુમાનજી દાદાના મંદિરે થી ઘરે જતી વેળા એ વજની બેન ગામીત ને કોઈક અજાણ્યા વાહને ટક્કર મારી દેતાં તમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ તમને સુરત ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતાં વ્યારા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..