સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગરમાં રહેતા અને મુસ્લિમ સમાજના અગ્રણી ઝાકિર ભાઈ શેખ છેલ્લા બે દિવસથી ગુમ થઈ જતાં તેમના પુત્ર દ્વારા વ્યારા પોલીસ મથકે લેખિત જાણ કરવામાં આવી છે..
વ્યારા નગર ના માલીવાડ વિસ્તારમાં આવેલા સોમિલ પાસે રહેતા ૫૫ વર્ષીય ઝાકિરભાઈ શેખ તારીખ ૩/૮/૨૪ ના રોજ તેમના ઘરે સાજે ૧૬:૩૦ કલાકે ઘરમાં સામાન્ય બાબતે લડાઈ ઝઘડો થયો હતો જે બાબતનું મનમાં રાખી ઝાકીરભાઈ ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વગર ક્યાંક નીકળી ગયા હતા જે આજ દિન સુધી ઘરે પરત નહીં આવતા પુત્ર તેમજ તેમના મિત્રો અને સગા સબંધીઓ દ્વારા તેમની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેમની ક્યાં પણ ભાડ નહિ મળતાં તેમના પુત્ર નોમાનભાઈ દ્વારા વ્યારા પોલીસ મથકે ગુમ અંગે લેખિત માં ફરિયાદ કરી છે જેને લઈ પોલીસે તાપસ હાથ ધરી હતી…
જો આપને ક્યાંક નજરે પડે તો
મઝહર ભાઈ…9725796786..
ચીનું મુલતાની…9898119553 પર જાણ કરવા વિનંતી કરાઇ છે…
વ્યારા જી તાપી
તારીખ 4/8/2024