સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગર માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેર ના ફરતે વોલ સહિત લાઈટ ની સુવિધા ઊભી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત એક જાગ્રત નાગરિક દ્વાર કાર્યપાલક ઇજનેર ને કરવામાં આવી છે જે બાબતની માહિતી શુક્રવાર ના સાજે 5 વાગ્યે ના સમયે મળી હતી..