તાંત્રિક વિધિના નામે 5 લાખ ગુમાવતા યુવકે કરી આત્મહત્યા, પ્રેમિકાને વશ કરવાના બહાને મિત્રએજ છેતર્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

દિવસે દિવસે તાંત્રિક વિધિના ખેલ વધી રહ્યાં છે, તાજેતરમાં જ અમદાવાદના એક યુવાને તાંત્રિક વિધિના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે. અસલાલી વિસ્તારમા રહેતા એક યુવકે તાંત્રિક વિધિના નામે 5 લાખ ગુમાવ્યા બાદમાં આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવી છે, ખરેખરમાં આ સમગ્ર મામલો પ્રેમિકાને તાંત્રિક વિધિ કરાવીને વશ કરવાનો હોવાનું ખુલ્યુ છે. 

અમદાવાદમાં એક યુવાનને પ્રેમિકાને વશ કરવાનો અખતરો ભારે પડ્યો છે, અંતે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદ શહેરમાં આવેલા અસલાલી વિસ્તારમાં એક યુવક પ્રેમિકાના પ્રેમમાં પાગલ હતો. આ દરમિયાન પ્રેમી યુવક જેનુ નામ દર્શન કાછડિયા છે. આ સમગ્ર મામલે દર્શનના મિત્ર લલિત ગુપ્તાએ પ્રેમિકાને વશ કરવા માટે તાંત્રિક વિધિ કરાવવાના બહાને 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. માહિતી પ્રમાણે તાંત્રિક વિધિના બહાને પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાથી યુવાન દર્શન કાછઢિયાએ આત્મહત્યા કરી લીધી હતી. 

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી