સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના રૂમકીતળાવ ગામે ભાજપ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકસભા ના ઉમેદવાર સહિતના જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને સંગઠન ના હોદ્દેદારો ની હાજરીમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો એ ઝાડુ છોડી ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો
જેમાં મોટી સંખ્યમાં માં આપ ના કાર્યકરો ભાજપ માં જોડાયા હતા જે માહિતી સોમવારના રોજ 5 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો…