સુરત જિલ્લાના 10 વર્ષ બાદ ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી બારડોલીની મુલાકાતે આવશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત જિલ્લામાં  દસ વર્ષ બાદ રાહુલ ગાંધી બારડોલી માં આવી રહ્યા છે. કૉંગ્રેશ ના  રાહુલ ગાંધી 2014માં લોકસભાની ચૂંટણી સમયે બારડોલીમાં વિકાસ ખોજ યાત્રા લઈને આવ્યા હતા. તે સમયે અહી તેમના ધ્વરા  એક જાહેર સભા પણ કરવામાં  હતી. જો કે આ વખતે રાહુલ ગાંધી  માત્ર લીમડા ચોક વિસ્તારમાં પોતાના વાહન કાફલા સાથે  ઉપર થી બારડોલી નગરના લોકોને સંબોધન કરવાના હોય તેવી માહિતી કોંગ્રેસ ધ્વરા આપવમાં આવી છે .?

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કોંગ્રેસ ના રાહુલ ગાંધી આગામી 10મીના રોજ ભારત જોડો ન્યાય યાત્રા લઈને બારડોલી આવી રહ્યા છે. રવિવારે માંડવીથી બારડોલી નગરમાં તેમનો કાફલો આવી પહોંચશે. તેઓ સીધા  સૌપ્રથમ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે..? જ્યાં તેઓ  ગાંધી અને સરદારને યાદ કરી યાત્રા પ્રસ્થાન કરશે. તેઓ પગપાળા જ લીમડા ચોક સુધી પહોંચશે અને ત્યાં લોકોને સંબોધન કરનાર હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધી 2014ની 8મી ફેબ્રુઆરીએ એટલે કે દસ વર્ષ અગાઉ બારડોલી આવ્યા હતા. તે સમયે તેઓ કોંગ્રેસની વિકાસ ખોજ યાત્રામાં બારડોલી આવ્યા હતા..?

તેમણે અસ્તાન રોડથી સ્ટેશન રોડ પર રોડ શો કર્યા બાદ જાહેર સભાને સંબોધી હતી. તે સમયે પણ તેમણે સ્વરાજ આશ્રમની મુલાકાત લઈ સહકારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અંગે પરામર્શ  કરશે … પરંતુ હાલમાં સુરત જિલ્લામાં કોંગ્રેસના કહી શકાય એવા કોઈ સહકારી અગ્રણી રહ્યા નથી..?ત્યારે તેઓ કોંગ્રેસ સહકારી અગ્રણીઓ સાથે મુલાકાત કરે છે કે કેમ તે જોવું રહ્યું..?બીજી તરફ ભારત જોડો ન્યાય યાત્રાને બહોળો પ્રતિસાદ મળે તે માટે કોંગ્રેસે કમર કસી છે…?આ બાબતે કાયદો વ્યવસ્થા જાળવણી માટે રેન્જ આઈ જી ઇન્ચાર્જ વાબાંગ જમીર એ સુરત એસ પી હિતેશ જોયસર ને પોલીસ બંદોબસ્ત વિસ્તુર પરામર્શ કરવામાં આવી  હતી અને બંદોબસ્ત માટે એસ પી હિતેશ જોયસર એ ડીવાય એસ પી રાઠોડ અને કામરેજ ના વનાર  અને  આઈ પી એસ એ એ પી તરીકે ફરજ બજાવતા  ડો નિધી ઠાકુર ,સાથે  લોકલ ક્રાઇમ બ્રાંચ પી આઈ આર બી ભટોળ ,એસ ઓ જી પી આઈ ભાવિક ,કડોદરા પી આઈ ભાવિક શાહ , તથા અન્ય પી એસ આઈ સાથે ૪૦૦ વધુ પોલીસ અધીકારી અને જવાન તૌનેત કરવમાં આવ્યા છે આ બારડોલી નગર માં રાહુલ ગાંધી લઇ ને સમર્ગ જવબદારી પી  આઈ બારડોલી ના  વિપુલ ગાગીયા સોંપવમાં આવી છે તેની ઉપર ઉચ્ચ અધીકારી મોનીટંરીગ કરશે ,રાહુલ ગાંધી સુરક્ષા લઈને જિલ્લા એસ પી હિતેશ જોયસર  કોઈ કસર નહિ રહે તેની વિશેષ નજર રાખી રહ્યા છે અને પોતા અધીકારી સાર્થે પરામર્શ કરી રહ્યં છે તેમાટે  બારડોલ નગર માં સ્વરાજ આશ્રમ તેમજ રોડ શો લઈનેપોલીસ બંદોબસ્ત તૈયારી શરૂ કરવમાં આવી છે

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી