સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના ચિખલદા ગામની પાણીની ટાંકી પરથી નિલેશ ગામીત નામના પુરુષે કૂદકો મારી કે અગમ્ય કારણોસર પડી જતાં મોત ને ભેટ્યો હતો બનાવને પગલે પોલીસે એ કાર્યવાહી હાથ ધરી હતી
જેમાં અગમ્ય કારણોસર મોત ને વાહલું કરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ માં બહાર આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી સાજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી..