સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામ નજીકથી પસાર થતા વ્યારા થી ભેંસકાત્રી જતા રસ્તા પર પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાઈ થઈ ગયા હતા.
જેને લઇ વાહનચાલકોની સમસ્યામાં વધારો થતાં સ્થાનિક લોકો દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.જે માહિતી 4.15 કલાકે મળી હતી.