મોસ્કો પછી વોશિંગ્ટનનો વારો ? : isis-kની અમેરિકામાં વિનાશક હુમલા કરે તેવી આશંકા

સમય ક્રાંતિ ન્યૂઝ..

અમેરિકાના ત્રાસવાદ વિરોધી સંરક્ષણ દળના એક વિશિષ્ટ અધિકારીએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે મેÂક્સકોમાંથી સરહદ ઓળંગી ઘુસી આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા (ખિલાફત)ની ખોરાસન વિભાગની ”અલ્ટ્રા વાયોલન્ટ બ્રાન્ચ” (અત્યંત હિંસક શાળા)ના ત્રાસવાદીઓ સરળતાથી અમેરિકામાં ઘુસી શકે તેમ છે અને મોસ્કોમાં કરેલા વિનાશક હુમલા જેવા હુમલા કરી શકે તેમ છે.કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ (સીબીપી)ના અધિકારીઓ જણાવે છે કે તેમણે ૨૦૨૧માં ૧૫ સસ્પેકટેડ ટેરરિસ્ટસને પકડી પાડયા હતા. ૨૦૨૨ માં ૯૮ આવા ત્રાસવાદીઓ પકડાયા હતા અને ૨૦૨૩ માં ૧૬૯ શંકાસ્પદ ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા.પોતાનું નામ ન આપવાની શરતે એક ફેડરલ અધિકારીએ ”ધી-પોસ્ટ”ને જણાવ્યું હતું કે (આઈ.એસ.આઈ.એસ.) કે (ખુરાસાન) સ્વયં હિંસક છે પરંતુ તેની એક શાખા તો અત્યંત હિંસક છે. તેઓ મેÂક્સકોમાંથી ઘુસી આવી કોઈ ”મોટું નિશાન” પાડવાની તજવીજમાં છે.

કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ (સીબીપી)ના અધિકારીઓ જણાવે છે કે તેમણે ૨૦૨૧માં ૧૫ સસ્પેકટેડ ટેરરિસ્ટસને પકડી પાડયા હતા. ૨૦૨૨ માં ૯૮ આવા ત્રાસવાદીઓ પકડાયા હતા અને ૨૦૨૩ માં ૧૬૯ શંકાસ્પદ ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા.પોતાનું નામ ન આપવાની શરતે એક ફેડરલ અધિકારીએ ”ધી-પોસ્ટ”ને જણાવ્યું હતું કે (આઈ.એસ.આઈ.એસ.) કે (ખુરાસાન) સ્વયં હિંસક છે પરંતુ તેની એક શાખા તો અત્યંત હિંસક છે. તેઓ મેÂક્સકોમાંથી ઘુસી આવી કોઈ ”મોટું નિશાન” પાડવાની તજવીજમાં છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

અમેરિકાની ધરતી ઉપર હુમલો થવાની પુરેપુરી શક્યતા છે. એ હુમલા દ્વારા તેઓ આપણને ‘મેસેજ’ આપવા માંગે છે. તેઓ મેÂક્સકોની સરહદેથી પહેલા છુટક છુટક રીતે ઘુસી રહ્યા છે. તે પછી તેઓ કોઈ ”પૂર્વ નિશ્ચિત” સ્થળે ભેગા થવાના છે. તેવા જાસુસી અહેવાલો છે. પરંતુ હજુ તે સ્થળ કે સમય વિષે નિશ્ચિત માહિતી નથી. આમ છતાં એક વાત નિશ્ચિત છે કે અમેરિકાની ભૂમિ ઉપર પ્રચંડ આતંકી હુમલો થવાનો જ છે. તે રીતે તેઓ મેસેજ આપવા માગે છે. તે માટે તેઓ ઠેક ઠેકાણે ફરી તેમના જુથમાં ભર્તી કરી રહ્યા છે. આથી ફેડરલ એજન્સીઝ તે વાતને ગંભીરતાપૂર્વક લઈ રહી છે. તેઓ આપણને ધિક્કારે છે અને જે માટે આપણે ઊભા છીએ. તેને પણ ધિક્કારે છે. તેઓ બળવાન બન્યા છે. હિમ્મતવાન પણ બન્યા છે.કેટલાક નિષ્ણાતો તેમ માને છે કે આ આંતકીઓ અમેરિકાને બદલે યુરોપને નિશાન બનાવશે. તો બીજી તરફ અમેરિકાના પુર્વ કેપ્ટન કહે છે કે ખુલ્લી સરહદો અત્યંત ચિંતાજનક બની રહી છે. મોસ્કો હુમલા પછી ત્રાસવાદીઓ સરળતાથી ઘુસી શકે તેમ છે. તેમાંથી માત્ર થોડા જ સશ† ત્રાસવાદીઓ કોઈ મોટી ઈવેન્ટ જેવી કે કોન્સર્ટ (સંગીત સમારોહ) કે બેઝબોલ ગેઈમ જેવા પ્રસંગોએ અચાનક ઘુસી વિનાશ વેરી શકે તેમ છે. તેઓએ ધી પોસ્સે આ પ્રમાણે જણાવ્યું હતું.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

ત્રણ વિદ્યાર્થીઓએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું, હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી

સમય ક્રાંતિ ન્યૂઝ.. આંધ્રપ્રદેશમાંથી એક હૃદય હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં નાંદયાલા જિલ્લામાં આઠ વર્ષની એક સ્કૂલની Read more

દિકરીઓએ દિકરાની ગરજ સારી, પિતાનું નિધન થતાં બે દિકરીઓએ અગ્નિદાહ આપ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચ: ‘દીકરી’ પોતાના પિતા માટે લાગણીનો દરિયો હોય છે. જીવનભર પિતાને વ્હાલ આપતી દિકરી પિતાના મૃત્યુ પછી Read more

અગ્નિવીરોને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, BSF-CISF ભરતીમાં મળશે અનામત

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેન્દ્ર સરકારે અગ્નિવીરો (Agniveer) માટે મોટો નિર્ણય લીધો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી