સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા નગર પાલિકા વિસ્તારમાં આવેલ ગોલવાડ માં પાણી ની ટાંકી નજીક વાલ તૂટી ગયો હતો જેને લઈ હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું
બનાવ ની જાણ સ્થાનિકો દ્વારા પાલિકા ના કર્મચારીઓ ને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે અધિકારી અને કર્મચારીઓ સહિત નો સ્ટાફ પોહચી ગયો હતો જેની માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી