સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ છે..
તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અતિભારે વરસાદને પગલે નદીઓ અને નાડા ઓમાં ભરપૂર પાણી ની આવક થઈ છે જેને પગલે કેટલા નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયું હતું તો બીજી તરફ પંચાયત હસ્તકના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓ બધ થયા છે ત્યારે સાવચેત અને સલામતી ના પગલે આજે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં આજ તા. 24/07/2024 ના રોજ રજા જાહેર કરવા માન. કલેક્ટર શ્રીની સૂચના છે.