સ્પા મસાજની આડમાં દેહ વ્યાપાર કરતી થાઈલેન્ડની 7 મહીલાઓને અલથાણ પોલીસે ડિપોર્ટ કરાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ..

અલથાણ પોલીસે બે મહિના પહેલા અમ્બેજ હોટલ નામના સ્પામાં મસાજની આડમાં ધમધમતા દેહવેપારના અડ્ડા ઉપર રેડ કરી હતી અને ત્યાંથી સાત જેટલી થાઈલેન્ડ દેશની મહિલાઓને મુક્ત કરી હતી.દરમિયાન આ તમામ મહિલાઓને અલથાણ પોલીસે ડિપોર્ટ કરી બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.


 અલથાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને એવી બાતમી મળી હતી કે ઈન્ફીનીટી બીઝ હબના ત્રીજા માળે, અમ્બેજ હોટલ નામના સ્પામાં જે સ્પાના તમામ વહીવટ કર્તા માલીક ચંચલ રાજપુત તથા તેના અન્ય સાગરીતો જેમા વિવેક સીંગ કે જે મહીલાઓ પુરી પાડે છે અને કુંદન તથા બંટી મારવાડી નાઓ બહારથી ગ્રાહકો લાવે છે તેઓ તમામ ભેગા મળી મહીલાઓને સ્પામાં મસાજ કરવા માટે રાખેલ છે અને તે મહિલાઓને મસાજના નામે ગ્રાહકો પાસે રૂપીયા લઈ ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

બાતમીને આધારે 18 મીએ રેઈડ કરી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી અન્ય ૦૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને  તમામ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જયારે સ્પા મસાજની આડમાં દેહ વ્યાપાર કરતી થાઈલેન્ડ દેશની કુલ 7 મહીલાઓને સ્પેશ્યલ બ્રાંચ મારફ્તે ડીપોર્ટ (મુળ વતન પરત) કરવાની કાર્યવાહી કરી 7 મહીલાઓમે બ્લેક લીસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી થાઈલેન્ડ ખાતે ડીપોર્ટ કરવામાં આવી હતી.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી