સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ભટવાડા ગામ માંથી પસાર થતી તાપી નદીમાં 4 મિત્રો નાહવા પડ્યા હતા.જે પૈકી જુનાઈ ગામના વિલાસ વસાવા અને કીર્તન વસાવા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા,
જે બંનેના મોત નીપજ્યા હતા.તો અન્ય મિત્રો સાહિલ વસાવા અને હિતેશ વસાવાનો બચાવ થયો હતો.જે માહિતી 1 વાગ્યાની આસપાસ મળી હતી.