સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા પોલીસ વિભાગ પાસેથી રવિવારના રોજ મળતી માહિતી મુજબ જિલ્લા માં લોકસભા ની ચૂંટણી ને ધ્યાને લઈ આચારસંહિતાના ભાગરૂપે જિલ્લા માં હથિયાર ધરાવતા હથિયાર ધારકો એ પોતાના હથિયાર નજીક ના પોલીસ મથકમાં જમાં કરાવવા ના હોઈ છે
જેમાં અત્યાર સુધીમાં જિલ્લા ના અલગ અલગ પોલીસ મથકમાં 204 જેટલા હથિયાર જમાં કરાવવામાં આવ્યા હોવાની માહિતી 5 કલાક ની આસપાસ પ્રાપ્ત થઈ હતી