સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ ના લિંબી ગામ ના ખેડૂત સુધીર વસાવા ના ખેતર માં અજગર નજરે પડતાં તાત્કાલિક એનિમલ ટીમ ના સભ્યો નો સંર્પક કરવામાં આવ્યો હતો
જ્યાં પોહચી ટીમ ના સભ્યો દ્વારા 10 કિલો વજન ધરાવતા અને 8 ફૂટ લાંબા અજગર નું રેસ્કયું કર્યું હતું અને વનવિભાગ ના માર્ગદર્શન હેઠળ ઊંડાણ ના જંગલ માં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી જેની માહિતી બુધવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી