સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના ઘાટ ગામે રહેતા 86 વર્ષીય વૃદ્ધએ પોતાના ઘરમાં પંખાના હુક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું..
પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ઘાટ ગામના બાલુંભાઈ ઉકડીયા ભાઈ ગામીતે ઉંમર ૮૬ વર્ષ જેઓ પોતાના ઘરના પંખાની હુક સાથે સાડી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેને લઇ પરિવારના સભ્યો ને જાણ થતાં પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઇ હતી બનાવને લઈ પોલીસે પીએમ સહિતની કામગીર હાથ ધરી હતી જે બાબત વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી…