સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના રાયગઢ ગામે એક ટ્રક અને પિક અપ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તે ચાલતી ગાય ને બચાવા જતાં બે વાહનો તકકરાયા હતા
જેમાં પિક અપ પલ્ટી ખાઈ જતાં ચાલક સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત સાજે 5 વાગ્યે મળી હતી..