સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના બહુરૂપા ગામે ડમ્પર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં કાર ચાલકને નુકશાન થયું હતું.
બનાવમાં ડમ્પર ચાલકે કલીનરને ડમ્પર હંકારવા માટે આપ્યું હોવાનું સામે આવ્યું હતું.અકસ્માતને લઈ કાર ચાલકે પોલીસ મથકે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.જે વિગત 4 કલાકે મળી હતી.