સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ જલવાટિકા ખાતે કોન્ટ્રાકટરનું કામ ચાલુ હોઈ જે કામ પેટે મજૂરોને આપવામાં આવતી રકમ નહિ ચૂકવવામાં આવતા ચીફ ઓફીસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં સંસ્થાના આગેવાનો અને મજૂરો હાજર રહ્યા હતા,અને રજૂઆત કરી હતી.જે માહિતી 2 કલાકની આસપાસ આપવામાં આવી હતી.