સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવેલ મકાન યોગ્ય કાર્યવાહી કરી નિયમબધ્ધ કરવા સહિતના અલગ અલગ મુદ્દા આવરી લઇ રજૂઆત કરાઈ હતી.જે આવેદનપત્ર આજે આપવામાં આવ્યું હતું.