તાપી સેવાસદન ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં પાણી મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા ના વ્યારા , વાલોડ અને ડોલવણ સહિતના તાલુકામાં પાણી ની સમસ્યા ને પોહચી વળવા પ્રાંત અધિકારી ની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

જેમાં ઉનાળા ને લઈ ખાસ પાણીના પ્રશ્ન માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો જે નંબર. ૧૯૧૬ પર સંપર્ક કરી પાણી ની સમસ્યા ની ફરિયાદ નાગરિકો કરી શકશે જે માહિતી 5 કલાકે મળી હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now

પાણીના પ્રશ્ન માટે હેલ્પલાઇન નં. ૧૯૧૬ પર સંપર્ક સાધવો

તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા પ્રાંત અધિકારીશ્રીએ ઉનાળુ સત્ર દરમિયાન પ્રજાને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે સબ ડીવીઝનમાં સમાવિષ્ટ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકાનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની જાહેરજનતાને આગામી ઉનાળુ સત્ર દરમ્યાન પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ કોઇપણ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે ૧૯૧૬ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અંગે વ્યારા પ્રાંત અધિકારીશ્રી તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી