સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલણ ગામેથી પસાર થતી નહેર માંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી.બનાવની જાણ વાલોડ પોલીસને કરવામાં આવતા લાશનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જેમાં પોલીસે અંદાજિત 40 થી 50 વર્ષની અજાણી મહિલાની લાશનો કબ્જો લઈ વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી હતી.જે માહિતી 3.30 કલાકની આસપાસ મળી હતી.
સમાચારનો વીડિયો જોવા..