સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના ડોસવાડા ગામે એકજ ઘર માં સાપ નજરે પડતાં એનિમલ ટીમ ના સભ્યો નો સંર્પક કરવામાં આવ્યો હતો જેમાં એકજ ઘર માંથી અલગ અલગ સમયે પાંચ
જેટલા કોબ્રા જાતિ ના સાપ મળી આવ્યા હતા જે સાપ નું રેસકયુ કરવામાં આવ્યું હતું અને વનવિભાગ ના માર્ગદર્શન હેઠળ ઊંડાણ ના જંગલ માં મુક્ત કરવામાં આવ્યા હતા જેની માહિતી શુક્રવારના રોજ 9 કલાકે આપવામાં આવી હતી