વ્યારા પોલીસ મથક ખાતે જઈ નાગરિકને રોડ પરથી 500 ની 89 જેટલી ચલણી નોટોનું બંડલ મળતા જમાં કરતા જેતે વ્યક્તિના પૈસા પરત કરાયા હતા.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના વ્યારા શહેરના બજાર વિસ્તાર માંથી એક નાગરિકને 500 ની 89 જેટલી ચલણી નોટનું બંડલ મળ્યું હતું.જેને લઈ સામાન્ય નાગરિક વ્યારા પોલીસ મથક ખાતે પોહચ્યો હતો.

ત્યાર બાદ પોલીસ તપાસમાં એક મહિલાના પૈસા પડી ગયા હોઈ જે મહિલાને પોલીસ મથક ખાતે બોલાવી જે સામાન્ય નાગરિકને પૈસા મળ્યા હતા,તેઓના હાથે મહિલાને પૈસા પરત અપાવ્યા હતા.જે માહિતી 1 કલાકે મળી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

નેપાળમાં પ્રચંડની સરકાર પડી: ફ્લોર ટેસ્ટ હાર્યા બાદ PM પદથી રાજીનામું આપ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. નેપાળના રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું Read more

દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ, 24 કલાક માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્ય હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત Read more

રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી