સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારાના શંકર ફળિયા વિસ્તારમાં તંત્ર દ્વારા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં લોકસભાની ચૂંટણી આવતા શંકર ફળિયા વિસ્તારમાં અત્યાર સુધી કોઈ
રાજકીય પક્ષ દ્વારા પ્રચાર કરવામાં નહિ આવતા સ્થાનિક મતદારો દ્વારા રાજકીય પક્ષના આગેવાનો અને ઉમેદવારો પ્રચાર કરવા આવો એવા બેનર લગાવી પ્રચાર માટે આમંત્રણ અપાવમાં આવ્યું હતું.જે અંગે માહિતી અપાઈ હતી.