સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સેવાસદન ખાતે જઈ ભારત આદિવાસી સંવિધાન સેના એ આવેદનપત્ર આપી કલેકટર ને રજૂઆત કરી હતી
જેમાં આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કન્યા છાત્રાલય માં રહેતી વિદ્યાર્થિની સાથે થઈ રહેલા દુર્વ્યવહાર ના આક્ષેપ સાથે અલગ અલગ મુદ્દે રજૂઆત કરી આવેદન આપ્યું હતું જેની માહિતી 2 કલાકે મળી હતી