સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં આવેલ બેડકિનાકા ચેકપોસ્ટ નજીક પોલીસે બાતમી ના આધારે એક બાઈક ને ઊભી રાખી તેમાં તાપસ હાથ ધરી હતી
જેમાં એક બેગ માંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે સચિન કોંકણી નામના આરોપીને ઝડપી લઇ પોલીસે 14 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત બુધવાર ના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા..