સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના કલેકટરને તાપી જિલ્લા દેવ બીરસા સેનાના આગેવાનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.જેમાં વાઘઝરી ગામે ધર્માંતરણનો કાર્યક્રમ અટકાવવા બાબતની રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં દેવ બીરસા સેનાના આગેવાનો જોડાયા હતા.જે માહિતી 3 કલાકની આસપાસ મળી હતી.
જુઓ વિડિયો..