સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના ખ્યાતનામ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત ના વકીલ દ્વારા દુષ્કર્મ અને છેડતીના પ્રકરણમાં વકીલ મારફતે નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી.જે અરજી સંદર્ભે નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં અલગ અલગ તારણ કાઢી આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યો હોવાનો હુકમ કરવામાં આવતા લંપટ તબીબ ફરી ચર્ચામાં આવ્યા છે.જેમાં નામદાર સેશન્સ કોર્ટના આખા હુકમ માં રીતેશ નામના વ્યક્તિ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં આરોપી તબીબ દ્વારા ભોગ બનનાર સાથે વાતચીતમાં રીતેશ નામના અન્ય પુરુષ સાથે સબંધ રાખવા જણાવેલ હતું.આ રીતેશ નામના વ્યક્તિ નું પૂરું નામઠામ જાણવા તેમજ અન્ય તપાસ માટે આરોપીની કસ્ટડી ખુબજ જરૂરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે રીતેશ નામનો વ્યક્તિ વ્યારા શહેર નો છે કે બહાર નો ??? શું રીતેશ નામનો વ્યક્તિ પણ ડોકટર છે ??? રીતેશ નામના વ્યક્તિ સાથે કેમ સબંધ બાંધવા માટે કહેતો હતો લંપટ તબીબ ??? અન્ય મહિલાઓ સાથે તો આવું કૃત્ય કરવામાં આવ્યું નથી ને ??? રીતેશ અને તબીબ ડો શૈલેન્દ્ર ગામીત ની આવી કેવી મિત્રતા ??? બંને સાથે મળીને મહિલા સાથે સબંધ બાંધવાના હતા ??? મહિલાઓ પ્રત્યે એક તબીબની આવી કેવી માનસિકતા ??? જેવા ઘણા સવાલો હાલ ઉઠવા પામ્યા છે.ત્યારે લંપટ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત પોલીસ પકડમાં આવશે બાદમાં જ રીતેશ નામના રહસ્યમય વ્યક્તિ કોણ છે એ બહાર આવશે ….વધુ વિગત માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ વેબ પોર્ટલ આભાર