આંતરરાજ્ય વાહન ચોરના રીમાન્ડ દરમ્યાન વાહનચોરીના ૦૩-ગુનાનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ ૦૩-મોટર સાયકલ રીકવર કરતી વ્યારા પોલીસ

સમય ક્રાંતિ ન્યૂઝ..

પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારાનાઓએ મિલ્કત સબંધી અનડીટેક ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે શ્રી એન.એસ.ચૌહાણ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વ્યારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ વ્યારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૦૯૬૪/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના આરોપીઓ

(૧) દિનેશભાઇ ગોટીયા ભોયે ઉ.વ.૨૦ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) સંજય દેવીદાસ રાઉત ઉ.વ.૨૨ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) નાઓને તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ અટક કરી, નામદાર કોર્ટમાંથી દિન-૦૩ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી, રીમાન્ડ દરમ્યાન યુકતિ પ્રયુક્તિથી પુછપરછ કરતા, આ કામના પકડાયેલ આરોપીઓ (૧) દિનેશભાઇ ગોટીયા ભોયે ઉ.વ.૨૦ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) સંજય દેવીદાસ રાઉત ઉ.વ.૨૨ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તેમજ વોન્ટેડ આરોપી (૩) ક્રિષ્ણા રઘુનાથ ગાગુર્ડે રહે.બારાપાડા ચૌપાલે પૈકી સાવરપાડા, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૪) અજય ત્ર્યંબક ચૌધરી રહે.જામનપાડા, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) નાઓએ વ્યારા તથા સુરત શહેર ખાતેથી અલગ અલગ જગ્યાએથી ત્રણ મોટર સાયકલ ચોરી કરી, સંજયભાઇ દેવીદાસ રાઉતનાઓના ઘરની પાછળ આવેલ વાડામાં ઘાસચારાની આડમાં સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવતા, અલગ-અલગ ત્રણ ગુનામાં ચોરીના કામે ગયેલ ત્રણે મોટર સાયકલ આરોપી પાસેથી ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવીળી સી.બી. સાઇન મો.સા. જેનો ચેસીસ નંબર-ME4JC65CEKB011512 તથા એન્જીન નંબર-JC65ED0038644 નો છે જેનો ઇ-ગુજકોપ મારફ્તે તપાસ કરતા રજી.નં.GJ-26-S-6220 નો છે

(૨) હીરો હોન્ડા કંપનીની કાળા કલરની પેશન પ્રો મોટર સાયકલ જેનો ચેસીસ નંબર-MBLHA10EWBGF06637 તથા એન્જીન નંબર-HA10EDBGF27114 નો છે જેનો ઇ-ગુજકોપ મારફ્તે તપાસ કરતા રજી.નં.GJ-26-B-9133 નો છે

(૩) હીરો હોન્ડા કંપનીની કાળા કલરની બ્લ્યુ પટ્ટા વાળી સ્પેલન્ડર મો.સા. જેનો ચેસીસ નંબર-MBLHAR07XJ5E34452 તથા એન્જીન નંબર-HA10AGJ5E20617 નો જેનો ઇ-ગુજકોપ મારફતે તપાસ કરતા રજી.નં.GJ-05-SE-1439 નો છે

શોધાયેલ ગુના :-

(૧) વ્યારા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૦૮૩૯/૨૦૨૪, ઇ.પી.કો. કલમ-૩૭૯

(૨) વ્યારા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૧૦૦૭/૨૦૨૪, ઇ.પી.કો. કલમ-૩૭૯

(૩) સુરત શહેર ઉધના પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૭૨૪૧૦૯૩/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી