સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ શહેર ના અલગ અલગ વિસ્તારોમાં રામ નવમી ના તેહવાર ને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જિલ્લા ના એસપી સહિત ના પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા
જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ એ સોનગઢ ખાતેથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જેમાં આવનાર તહેવારોમાં ભાઈ ચારો સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવે સહિત કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે સહિતના મુદ્દે જિલ્લા પોલીસ વડાનો કાફલો અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું..