સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર પોલીસ મથકે છેલ્લા ઘણા સમય થી પ્રોહી અંગે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી ત્યારે ખાનગી બાતમી મળતા છેક મહારાષ્ટ્ર માંથી દારૂના ગુના માં નામ નીકળેલા આરોપી
વિક્કી રવી ઉર્ફે રવીન્દ્ર નાસ્તો ફરતો હોય જેને બાતમી ના આધારે અક્કલ કૂવા ગામે થી બાતમી ના આધારે એલસીબી પોલીસે ઝડપી લીધો છે જેને નિઝર પોલીસ મથકે રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની માહિતી શનિવાર ના સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..