સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે બાજીપુરા હાઇવે નજીકથી કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
જેમાં પોલીસે કાર અને દારૂનો કબ્જો લઈ કુલ 6 લાખ 78 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જે બનાવમાં પોલીસને જોઈ આરોપી ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 2 કલાકે મળી હતી.