રામપુરા ગામે થી પોલીસે પ્રોહી ગુનાનો વોન્ટેડ આરોપી ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી..

સમય ક્રાંતિ ન્યૂઝ..

સોનગઢ પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે રામપુરા ગામની ડેરી પાસે થી પ્રોહી ગુનાનો વોન્ટેડ આરોપી ગણેશભાઈ શિગાભાઈ ગાવિત ને ઝડપી લીધો છે

જે આરોપી 2 વર્ષ થી નાસ્તો ફરતો હતો તેની સામે સોનગઢ અને વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયા હતા જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી મંગળ વારના ત્રણ કલાકે મળી હતી..

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુ સમાચાર મેળવવા.

Related Posts
તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના Read more

છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 30 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ Read more

ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

નેપાળમાં પ્રચંડની સરકાર પડી: ફ્લોર ટેસ્ટ હાર્યા બાદ PM પદથી રાજીનામું આપ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. નેપાળના રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી