સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે શહેરના નવી વસાહત વિસ્તાર માંથી એક મોપેડ ની ડિકી માંથી 96 બોટલ ઇંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપી પાડયો છે
જેમાં આરોપી હિતેશ ગામીત ને ઝડપી લઈ એક મહિલા આરોપી સુજાતા ચૌધરી ને વોન્ટેડ જાહેર કરી પોલીસે 39 હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..