ખાબદા ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા 108 ની ટીમે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષોનું વાવેતર કર્યું..

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા 108 ના અધિકારી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કોર્ડીનેટર ની હાજરીમાં અલગ અલગ જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ બોર્ડ દ્વારા ખાબદા ખાતે જ્યારે 108 દ્વારા 40 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું જેની વિગત 4 .30 કલાકે પ્રાપ્ત થઈ હતી..

5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તાપી 108 ઈમરજન્સી સેવા દ્વારા અલગ અલગ વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી 108 ઈમરજન્સી સેવા દ્વારા ૪૦ જેટલાં છોડનું રોપણ કરવામાં આવ્યું હતું તેમ જ તેનો ઉછેરવાની જવાબદારી પણ લીધી હતી. આ પ્રોગ્રામમાં સુરત અને તાપી 108 ના પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર અને તાપી જિલ્લા મનેજર મયંક ચૌધરી તથા 108 તથા ખિલખિલાટ ના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો..

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી