હૈદરાબાદ આન્દ્રે રસેલની આંધીમાં ઉડ્યું, કોલકાતાએ મેચ જીતવા 209 રનનો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024ની શનિવારે ડબલ હેડરના બીજો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. જેમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા છે. હૈદરાબાદને મેચ જીતવા 209 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. સુનીલ નારાયણ 2 રન બનાવીને બીજી ઓવરમાં જ રન આઉટ થઈ ગયો હતો. જે બાદ ચોથી ઓવરમાં નટરાજને કોલકાતાને ઉપરા-છાપરી બે ઝટકા આપતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે, ફિલ સોલ્ટે ફિફ્ટી ફટકારી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રિંકુ અને રસેલે સાતમી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી

રિંકુ સિંહ અને આન્દ્રે રસેલે સાતમી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. પરિણામે ટીમને સંકટ સમયમાંથી બહાર કાઢી હતી. આન્દ્રે રસેલે હૈદરાબાદના બોલરોને ધોઈ નાખ્યા હતા. રસેલે 7 સિક્સ અને 3 ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા.

Related Posts
BCCI લેવા જઈ રહી છે મોટો નિર્ણય, હવે સ્ટાર ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાજેતરમાં જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં Read more

T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Read more

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં Read more

ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, સુપર-8માં ભારતની જીતની હેટ્રિક

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. ભારતની જીતમાં રોહિત શર્મા, અર્શદીપ સિંહ અને કુલદીપ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી