ગુમ થનાર મળી આવે તો સોનગઢ પોલીસ સ્ટેશ તથા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ, તાપી ફોન નંબર- ૦૨૬૨૬-૨૨૧૫૦૦ સંપર્ક કરવો

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોનગઢ પો.સ્ટે. ગુ.જા.જોગ નં- ૦૮/૨૦૨૪ સ્ટે.ડા.નં-૧૨/૨૦૨૪ તા.૧૦/૦૫/૨૦૨૪ સોનગઢ દેવજીપુરા માર્કેટ ફળીયુ તા.સો- જી.તાપી રાહેવાસી એલવીના બેન આશીષભાઈ ગામીતને (ઉ.વ.૧૮) તેમના પિતાજીએ ફોન ઉપર અવર-નવર કોઇની સાથે વાત ચીત કરતી જેથી તેણીને ફોન ઉપર વાત નહી કરવા ઠપકો આપતા દિકરીને મનમાં ખોટુ લાગી આવતા

૦૮/૦૪/૨૦૨૪ કલાક સવારના નવેક વાગ્યાના તેમની દાદીને ત્યા જાઉ છું તેમ કહી કોઇને કહ્યા વગર કયા ચાલી ગયેલ છે. અને તેણી પાતળી બાધાની, રગે ઘઉં વર્ણ ,મોઢુ લબ ગોળ છે. તેણીએ શરીરે બુલ્યુ કલરની ટી-શર્ટ અને બુલ્યુ કલર જીન્સ પહેરેલ છે અને પગે સાદા ચપલ પહેલ છે અને કપાળ જુનુ વાગેલાનુ નિશાન છે અને ગુજરાતી હીન્દી, અગ્રેજી ભાષા જાણે છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ગુમ થનાર મળી આવે તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ, તાપી ફોન નંબર- ૦૨૬૨૬-૨૨૧૫૦૦,સોનગઢ પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૬૨૫-૧૫૧૧૫૨ તેમજ તપાસ કરનાર અધિકારી અ.હે.કો. વિપુલભાઇ મંગાભાઇ સોનગઢ પો.સ્ટેશનનો સંપર્ક કરવા ઈ.ચા.પો.સ.ઈ.કે.આર.ભેદાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી