સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા ખાતેની સુગર મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પર પ્રહાર કરતા કહ્યું હતું કે
કોંગ્રેસ માત્ર વોટ લેવા આવતી અને ફરી દેખાતી નહિ સાથે વ્યારા વિસ્તારના કોંગ્રેસ નેતા મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.તેમ છતાં તાપી જિલ્લાની દિશા બદલાઈ ના હતી.જે દિશા બદલવાનું કામ ભાજપ દ્વારા કરાયું છે.જે માહિતી 3 કલાકે મળી હતી.