સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ રાનવેરી ગામમાં નરાધમ પિતાએ પોતાની દીકરી પર અવર નવર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ ગઇ છે..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીર વયની દીકરી પર પોતાના સગા બાપે જ દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી જવા પામી છે.બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરતા દીકરીને 9 અઠવાડિયા અને 3 દિવસનો ગર્ભ હોય જેને લઇ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી.