સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના કુકરમુંડાના ડોડવા ગામે સાળાએ અન્ય એક ઈસમ સાથે મળી બનેવીની હત્યા કરતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ છે.જેમાં આરોપીએ મારી બહેનનો મોબાઈલ ક્યાં છે
એવું પૂછતા મામલો ગરમાયો હતો,અને આવેશમાં આવી જઈ સાળાએ અન્ય એક ઈસમ સાથે મળી કરી હેમંતભાઈ અમરસિંહની હત્યા કરતાં પોલીસે બે આરોપી અશ્વિન ચંપાલાલ પાડવી અને રવિ દિલીપ પાડવી સામે ગુનો દાખલ કર્યો હતો.જે વિગત 2 વાગ્યે મળી હતી.