સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના હિદલા ગામની સીમ માંથી પસાર થતા રસ્તા પર એક બાઈક ના ચાલક આશિષભાઈ લીમજીભાઈ ગામીત પોતાની બાઈક ના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી
જેમાં બાઈક પર સવાર અન્ય બે મિત્રો ને ઈજાઓ પોહચી હતી જ્યારે આશિષ નું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી