સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના મેઢા ગામે લગ્ન પ્રસંગમાં બે જેટલા વ્યક્તિઓ દારૂ પી ને લડાય ઝઘડો કરતા હોય જે બાબતની જાગૃત નાગરિકે જિલ્લા કંટ્રોલ રૂમ ટેલીફોનીક જાણ કરી હતી
જેને લઈ સોનગઢ પોલીસે મેઢા ગામે છાપો મારી બે જેટલા વ્યક્તિઓ અક્ષય ગામીત અને સુંદર ગામીત ને ઝડપી લઈ તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..