સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના માયપુર ગામે રહેતા રોહિનાબેન રોહિત ભાઈ ગામીતે એ તેમના પતિ પાસે પૈસા માંગ્યા હતા જે પૈસા પતિએ નહિ આપતા મહિલાને મનમાં લાગી આવતા ઘરમાં મુકેલ ઝેરી દવા ગટગટાવી લીધી હતી
જેને લઇ મહિલાને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાબતની માહિતી વ્યારા પોલીસ મથકે થી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..