સમય ક્રાંતિ ન્યૂઝ.
સોનગઢ ના સમારકૂવા ગામે કુટુંબી દ્વારા કુહાડીના ઘા ઝીંકી પિતા પુત્રને ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જમીન બાબતે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો માં કુહાડી વડે ઈજો પોહચાડી હતી.
સોનગઢ તાલુકાના સામરકુવા ગામે વડીલો પાર્જીત જમીન માં સાફ સફાઈ કરતાં જાલમસિગ વસાવા,આશિષ વસાવા,નટવર વસાવા એન સામી બેન વસાવા ને સામજી ભાઈ અને તેમના દીકરાએ ના પાડતા ઝઘડો થયો હતો જેમાં જાલમસિંગ ભાઈએ અકેદમ ઉશ્કેરાઈ જઈ કુહાડી વડે સામજી ભાઈ અને રાજેશભાઈ પર હુમલો કરી દેતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા બનાવને લઈ પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે જેની વિગત 2 કલાકે પ્રાપ્ત થઈ હતી..