સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એસ ઓ જી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોનગઢ ખાતે આવેલ આદર્શ ગેસ્ટ હાઉસમાં આવતા જતા મુસાફરોની પથિક એપ માં નોંધ નહિ પડતા
પોલીસે સાવન ચોધરી સામે જાહેર નામ ભંગ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત મંગળ વારના સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી